Saturday, August 31, 2019

શુભ સમાચાર 



 હવે આપ મારી રસમય  નવલકથા 'મોગરાના ફૂલ' આપ આ બ્લોગ(Mygujaratibooksblog.com) ઉપર  ફેબ્રુઆરી ૨૦૧૯થી પોસ્ટ કરવામાં આવી છે તે  નિયમિત વાંચી આનંદ લઇ શકશો. આપની સલાહ અને સૂચનો જરૂર જણાવશો જેથી આપને વધુ ને વધુ સવલત આપવાનો પ્રયાસ કરી શકાય.જય શ્રી કૃષ્ણ.-મહેન્દ્ર ભટ્ટ.