Tuesday, November 22, 2016

" અવધૂતી રંગ "




વાચક મિત્રો 
મારી ત્રીજી બુક " અવધૂતી રંગ "  પ્રકશિત થઇ ચુકી છે તે " પૂજ્ય રંગ અવધૂત મહારાજ ના જીવન ઉપર આધારિત છે.
આભાર.
Avdhuti Rang
Authored by Mahendra Bhatt



ગુજરાત દર્પણ ના અપ્રિલ ૨૦૧૯ના પુસ્તક પરિચય માં અવલોકન કરતા શ્રી અમૃત હઝારી લખે છે કે
(૧)અવધૂતી રંગ એ પુસ્તક  નારેશ્વરના સંત પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના જીવન રંગોથી રંગાયેલું પુસ્તક છે.આ પુસ્તકમાં લેખક મહેન્દ્ર ભટ્ટના કલાકાર જીવને પણ યોગ્ય સ્થાન તેમણે બનાવેલા પેઇન્ટિંગ દ્વારા આપ્યું છે.મુખપૃષ્ઠ ઉપરનું પૂ.શ્રી રંગઅવધૂતજી મહારાજનું પેઇન્ટિંગ લેખકશ્રીનું પોતાનું બનવેલું છે-એ જ રીતે ૧૦૫ પાનાઓનું આ પુસ્તક થોડે થોડે પાને કોઈને કોઈ પેઇન્ટિંગ અથવા ફોટાઓ દ્વારા સજાવવામાં આવેલું છે.પૂજ્ય રંગ અવધૂત મહારાજે 'ભગવાન દત્રાત્રેય'ની આરાધના કરીને બ્રહ્મની પ્રાપ્તિ કરી હતી (  પાના નં-૫)લેખક શ્રી એ પૂજ્યશ્રી માટે એક ભજન પણ લખ્યું છે જે પાના નં -૬ ઉપર મુકાયું છે ...કહે છે કે,
'મનેવાહલુ રંગ નામ,રંગ રંગ રંગ નામ 
રંગ અવધૂતી નામ,રંગ રંગ રંગ નામ ...'
પાના નં-૧૧ ઉપર લેખકે પૂજ્ય રંગ અવધૂત બાપજીનો પરિચય આપ્યો છે.ખુબ જ રસિક બન્યો છે.
દત્તાત્રેય ભગવાનને ૧૦૮ ગુરુઓ હતા.ભગવાને નાના નાના પ્રાણીઓને પોતાના ગુરુ બનાવ્યા હતા કેમકે તેઓને દરેક પ્રાણીના જીવનમાંથી કાંઈક શીખવા મળતું હતું.એવા ભગવાન દત્તાત્રેયના ભક્ત રંગ અવધૂત મહારાજ પણ પૂજ્ય અને ચીલાચાલુ સાધુ-સંતો કરતા અનોખા બની રહ્યા હતા.
કુલ ૨૩ પ્રકરણોમાં સામાવાયેલું આ પુસ્તક ૧૦૦ પાનાઓમાં વહેચાયેલું એક-અનેક વિગતોથી ભરેલું પુસ્તક છે .રસ ધરાવતા વાચકો,ચિંતકોને વાંચવાની ભલામણ કરું છું.

List Price: $9.99
6" x 9" (15.24 x 22.86 cm) 
Black & White on White paper
106 pages


ISBN-13: 978-1539915249 (CreateSpace-Assigned)
ISBN-10: 1539915247
BISAC: Religion / Hinduism / History

When I was about 8 years old, my father brought me to Shukltirth to visit for the darshan of Pujy Rang Avdhut Maharaj, at that time I did not think too much about wholy sant, great guruji. With the help of my father, I pranam guruji, who was sitting in aram khurshi with a smile, he gave me a banana as a prasad. I think from there, I started getting blessings from guruji. Later I found out, from my mother, Guruji was also a friend of my father. I grew up in a Brahmin Family and my father was a priest of 4 villages (Khanpur, Vasdarundhi, Pali, and Farod). In 1982 with the help of my sister I came to USA with my brother...
Entire Description

CreateSpace eStore: https://www.createspace.com/6694120



















પુસ્તક વિશેની માહિતી કે ખરીદી માટે :
સંપર્ક ફોન નંબર :૭૩૨-૭૮૯-૫૪૬૯

આપ સંપર્ક ન કરી શકો તો આપનો સંદેશ મુકશો,યથા યોગ્ય જલ્દી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું

ઈ મેઈલ સરનામું :
ompainting@gmail.com-મહેન્દ્ર ભટ્ટ.(available in $5.00 on e-bay)

Mogarana Phool ,chandani Raat,avdhuti Rang,three Gujarati Books.

Mogarana Phool ,chandani Raat,avdhuti Rang,and Morno Tahukaro four  Gujarati Books.

$19.00
eBay

No tax

Monday, April 4, 2016

ચાંદની રાત (ગુજરાતી કૃતિઓનો સંગ્રહ )


ચાંદની રાત (ગુજરાતી કૃતિઓનો સંગ્રહ )






આ મારું બીજું ગુજરાતી પસ્તક છે જેમાં  મેં મારી ગદ્ય તેમજ પદ્ય રચનો તેમજ કેટલીક ટુકી વાર્તાઓનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે,આ પુસ્તક પણ મેં સન ૨૦૧૫ માં પ્રસ્તુત કર્યું,આ પુસ્તકનું અવલોકન કરતા શ્રી અમૃત હઝારીજીએ ન્યુ જર્સીના ગુજરાત દર્પણમાં પુસ્તક પરિચય વિભાગમાં મારા ત્રણ પુસ્તક અનુક્રમે (૧) અવધૂતી રંગ  (૨) ચાંદની રાત(૩)મોરનો ટહુકારો  વિષે લખ્યું તે
અહીં ઉપરના ફોટામાં ઉપલબ્ધ છે.
(૨) ચાંદની રાત: ટૂંકી વાર્તાઓનો સંગ્રહ -૧ મહેન્દ્રભાઈ ભટ્ટને લખવાનો રંગ જાણે-રંગ અવધૂત મહારાજે જ આપ્યો હોય તેમ આ પુસ્તક 'ચાંદની રાત'માં તેમણે ૧૩ ટૂંકી વાતો સમાવી છે.મહેન્દ્રભાઈએ બાળવાર્તાના રૂપમાં સ્વરૂપમાં આ વાર્તાઓને કંડારી છે સંતવાણીમાં ગાલિબની વાત સાચે જ જીવનની ફિલોસોફ્ય,કવિ ગાલિબના જીવન કવનને સજાવીને કરી છે.મહેન્દ્રભાઇને લેખનમાં હજુ વધુ અનુભવ લેવો જોઈએ એવું વચન બાદ લાગ્યું.પ્રિન્ટિંગ પણ વધુ ધ્યાન માંગી લે તેવું બની રહ્યું છે.વાર્તાઓના વિષયો સરળ મળ્યા છે.પરંતુ પ્રેઝન્ટેશન હાજી વધુ અનુભવ માંગે છે એવું લાગ્યું.મહેન્દ્રભાઇને વધુ સફળતા ઇચ્છીએ.વધુ વાચન અને તેની પોતાના લખાણમાં ઉતારવી તે ખુબ મદદગાર બની રહેશે.

પુસ્તક વિશેની માહિતી કે ખરીદી માટે :
સંપર્ક ફોન નંબર :૭૩૨-૭૮૯-૫૪૬૯

આપ સંપર્ક ન કરી શકો તો આપનો સંદેશ મુકશો,યથા યોગ્ય જલ્દી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું
6" x 9" (15.24 x 22.86 cm) 
Black & White on White paper
222 pages
ISBN-13: 978-1517513801 (CreateSpace-Assigned)
ISBN-10: 1517513804
BISAC: Non-Classifiable / Non-Classifiable
ઈ મેઈલ સરનામું :
ompainting@gmail.com(Available on e-bay and here in $7.00)

Shop for gujarati books on ebay on Google


Mogarana Phool ,chandani Raat,avdhuti Rang,and Morno tahukaro four Gujarati Books.
$19.00
eBay
No tax

મોગરાના ફૂલ (નવલકથા )


મોગરાના ફૂલ (નવલકથા )

મોગરાના ફૂલ (નવલકથા )
આ મારી પહેલી ગુજરાતી બૂક છે ,નવલકથા રૂપે  મેં સન ૨૦૧૫ માં પ્રસ્તુત કરી, આ પુસ્તકનું અવલોકન કરતા અમેરિકામાં ઇસ્લીન થી પ્રકશિત થતા ગુજરાતી માસિક 'ગુજરાત દર્પણ' નાં પુસ્તક પરિચય જ્ઞાન પરબ વિભાગમાં  પુસ્તક વિષે કેટલીક માહિતી શ્રી અમૃતભાઈ હઝારી  ધ્વારા રજુ કરવામાં આવી
List Price: $12.50
6" x 9" (15.24 x 22.86 cm) 
Black & White on White paper
236 pages
ISBN-13: 978-1505403091 (CreateSpace-Assigned)
ISBN-10: 150540309X
BISAC: Family & Relationships / Genera


પુસ્તક વિશેની માહિતી કે ખરીદી માટે :
સંપર્ક ફોન નંબર :૭૩૨-૭૮૯-૫૪૬૯
ઈ મેઈલ સરનામું :
ompainting@gmail.com(Available in $7.00 here and on e-bay)
  
આપ સંપર્ક ન કરી શકો તો આપનો સંદેશ મુકશો,યથા યોગ્ય જલ્દી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું

(હવે આ નવલકથા 'મોગરાના ફૂલ' આપ આ બ્લોગ ઉપર ફેબ્રુઆરી ૨૦૧૯થી નિયમિત વાંચી આનંદ લઇ શકશો. )





Mogarana Phool ,chandani Raat,avdhuti Rang,three Gujarati Books.Mogarana Phool ,chandani Raat,avdhuti Rang,and Morno Tahukaro four Gujarati Books.
$19.00
eBay
No tax