Thursday, January 11, 2018

મારા વાર્તાના વિડિઓ અંગે ખુશ ખબર

ખુશ ખબર 


પ્રિય વાચક મિત્રો,
મારા પુસ્તકોના બ્લોગમાં આપનુ હાર્દિક સ્વાગત છે,અહીં હું ઘણા મિત્રોને ગુજરાતી વાચન માં તકલીફ
પડતી હોય,કોઈ કારણસર તો તેમને માટે મારી કેટલીક ટૂંકી વાર્તાઓ વીડિઓના સ્વરૂપમાં જે મેં યુ ટ્યુબ પર મૂકી છે તે અહીં મુકું છું જે મારો ગુજરાતી મિત્રોને મદદ કરવાનો અલ્પ પ્રયત્ન છે,જે આપને ખુબ ગમશે,આપને એ અંગે વધારે જાણવું હોય તો ટિપ્પણીના રૂપમાં રીપ્લાય કરશો,કોઈ વિડિઓ વધુ ગમે અને આપને કોઈ ભેટ રૂપે બીજા મિત્રો કે વડીલને આપવો હોય તો હું તેની ડીવીડી માં કોમ્પ્યુટર  કોપી કરી ૧૦ ડોલરના કિંમતે મોકલી આપીશ જેમાં પોસ્ટેજ નો ખર્ચ આપનો રહેશે.અને મારે પે-પાલ
નું ખાતું છે જેથી વધુ સરળતાથી આપ મેળવી શકશો.આ એક નવો પ્રયત્ન છે,આપનો આભિપ્રાય ખુબ જરૂરી છે. ખુબ ખુબ આભાર સાથે
જય  શ્રી કૃષ્ણ.-મહેન્દ્ર ભટ્ટ.


વસંતે ફૂલો ખીલે ભાગ-૧,

                   

                                                             વસંતે ફૂલો ખીલે ભાગ-૨,

                                                                 અગોચરનો અનુભવ,

                                                                     સપનાની બંગડી. 

અત્યાર સુધીમાં મારા પ્રકાશિત થયેલા પુસ્તકો:

(૧) મોગરાના ફૂલ(નવલકથા)

(૨) ચાંદની રાત (ટૂંકી વાર્તા સંગ્રહ-૧)

(૩)અવધૂતી રંગ(સંત શ્રી પૂજ્ય રંગ અવધૂત મહારાજ અંગે)

(૪)મોરનો ટહુકારો(ટૂંકી વાર્તા સંગ્રહ-૨)

સંપર્ક;

ટેલિફોન:૭૩૨-૭૮૯-૫૪૬૯ (સંપર્ક ન કરી શકો તો આપનો સંદેશો મુકવાથી જલ્દી જવાબ આપવા પ્રયત્ન કરીશું ધન્યવાદ.)

ઈ-મેઈલ-સરનામું;ompainting@gmail.com 

મહેન્દ્ર ભટ્ટના જયશ્રી કૃષ્ણ.