ચાંદની રાત (ગુજરાતી કૃતિઓનો સંગ્રહ )
આ મારું બીજું ગુજરાતી પસ્તક છે જેમાં મેં મારી ગદ્ય તેમજ પદ્ય રચનો તેમજ કેટલીક ટુકી વાર્તાઓનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે,આ પુસ્તક પણ મેં સન ૨૦૧૫ માં પ્રસ્તુત કર્યું,આ પુસ્તકનું અવલોકન કરતા શ્રી અમૃત હઝારીજીએ ન્યુ જર્સીના ગુજરાત દર્પણમાં પુસ્તક પરિચય વિભાગમાં મારા ત્રણ પુસ્તક અનુક્રમે (૧) અવધૂતી રંગ (૨) ચાંદની રાત(૩)મોરનો ટહુકારો વિષે લખ્યું તે
અહીં ઉપરના ફોટામાં ઉપલબ્ધ છે.
(૨) ચાંદની રાત: ટૂંકી વાર્તાઓનો સંગ્રહ -૧ મહેન્દ્રભાઈ ભટ્ટને લખવાનો રંગ જાણે-રંગ અવધૂત મહારાજે જ આપ્યો હોય તેમ આ પુસ્તક 'ચાંદની રાત'માં તેમણે ૧૩ ટૂંકી વાતો સમાવી છે.મહેન્દ્રભાઈએ બાળવાર્તાના રૂપમાં સ્વરૂપમાં આ વાર્તાઓને કંડારી છે સંતવાણીમાં ગાલિબની વાત સાચે જ જીવનની ફિલોસોફ્ય,કવિ ગાલિબના જીવન કવનને સજાવીને કરી છે.મહેન્દ્રભાઇને લેખનમાં હજુ વધુ અનુભવ લેવો જોઈએ એવું વચન બાદ લાગ્યું.પ્રિન્ટિંગ પણ વધુ ધ્યાન માંગી લે તેવું બની રહ્યું છે.વાર્તાઓના વિષયો સરળ મળ્યા છે.પરંતુ પ્રેઝન્ટેશન હાજી વધુ અનુભવ માંગે છે એવું લાગ્યું.મહેન્દ્રભાઇને વધુ સફળતા ઇચ્છીએ.વધુ વાચન અને તેની પોતાના લખાણમાં ઉતારવી તે ખુબ મદદગાર બની રહેશે.
પુસ્તક વિશેની માહિતી કે ખરીદી માટે :
સંપર્ક ફોન નંબર :૭૩૨-૭૮૯-૫૪૬૯
આપ સંપર્ક ન કરી શકો તો આપનો સંદેશ મુકશો,યથા યોગ્ય જલ્દી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું
6" x 9" (15.24 x 22.86 cm)
Black & White on White paper
222 pages
Black & White on White paper
222 pages
ISBN-13: 978-1517513801 (CreateSpace-Assigned)
ISBN-10: 1517513804
BISAC: Non-Classifiable / Non-Classifiable
ઈ મેઈલ સરનામું :ISBN-10: 1517513804
BISAC: Non-Classifiable / Non-Classifiable
ompainting@gmail.com(Available on e-bay and here in $7.00)
Shop for gujarati books on ebay on Google
Mogarana Phool ,chandani Raat,avdhuti Rang,and Morno tahukaro four Gujarati Books.
No tax
No comments:
Post a Comment