Tuesday, August 15, 2017

મોરનો ટહુકારો (ટૂંકી વાર્તાનો સંગ્રહ-૨ )





મોરનો ટહુકારો( ટૂંકી વાર્તાનો સંગ્રહ-૨ )

Project Summary

Morno tahukaro
Authored by Mahendra Bhatt

મોરનો ટહુકારો આ પુસ્તાકનનું અવલોકન કરતા ગુજરાત દર્પણ ના એપ્રિલ ૨૦૧૯ ના અંકમાં પુસ્તક પરિચયમાં અવલોકન કરતા શ્રી અમૃત હઝારીજી એ લખ્યું
 (૩)  મોરનો ટહુકારો:ટૂંકીવાર્તાઓનો સંગ્રહ-૨ 
પહેલી વાર્તા 'મોરનો ટહુકારો ' માં મહેન્દ્રભાઈના હૃદય અને મગજમાં બેઠેલા લેખકે વાર્તાને સરસ ચિતાર આપ્યો.અભિનંદન. ટૂંકી વાર્તા - જીવંત લાગી, યમના દરબારમાં ગુજરાતી ભાયડાએ મઝા કરાવી,ભગવાનની મરજીની વાત માટે પણ એવું કહેવું રહ્યું. તેની ક્વોલિટી-ભગવાનની મરજી,કાલ્પનિક વાતોને શબ્દોબદ્ધ કરી પરંતુ તે કાલ્પનિક જ બની રહી,દુઃખદ પળોના સંસ્મરણોમાં તેમણે તેમના પિતાશ્રીના સ્મરણોને તાજા કરવાની કોશિશ કરી છે.શું તે પ્રેમ હતો? એ વાર્તા,ઉપાસના ઝિયાંગની હિન્દી રચનાનો ગુજરાતીમાં અનુવાદ છે,એમ લેખક પોતે કહે છે-કુલ ૧૦ પાનાંનો આ અનુવાદ બન્યો છે.-દર્દભરી પ્રેમકથા,જેને વાર્તા તરીકે સંગ્રહી છે તે ૨૬ માં નંબરે 'ચંદ્રશેખર આઝાદના જીવન વિષે'લખાયેલો લેખ કહી શકાય,આઝાદની મૃત્યુ તારીખ સુધારવી રહી,ઇતિહાસનું એક પાનું બની રહ્યું છે,હિન્દી ફિલ્મ અભિનેતા સની દેઓલની ફિલ્મ 'આઝાદ'નું અવલોકન,અસ્થાને,વાર્તા નં ૨૭ પ્રણય બાળપણનો પ્રણય મોટી ઉંમરે મોટો થયેલો પ્રણય બંધાયો છે 'વસંતે ફૂલો ખીલે'માં.વાર્તા-૨૯,'પવિત્ર શ્રાવણ માસ 'સોળ સોમવારની કથા'-પુરાણી કથા અને છેલ્લી વાર્તા -૩૦ 'હરિ તું ગાડું મારુ ક્યાં લઇ જાય છે'-
મહેન્દ્રભાઈના પ્રયત્નો ધીમે ધીમે તેમને વધુ સારું સર્જન કરવા તરફ લઇ જઈ રહ્યા છે


List Price: $9.99
6" x 9" (15.24 x 22.86 cm) 
Black & White on White paper
224 pages
ISBN-13: 978-1976138683 (CreateSpace-Assigned)
ISBN-10: 197613868X
BISAC: Non-Classifiable / Non-Classifiable
This is my forth book in Gujarati which  touches on various parts like short stories,religion,and others.I'm very pleased with my forth book ,hope you enjoy reading it.
Mor is a Indian national bird,we call peacock in English,It is very beautiful,There is a one novel in this book about it,and The Title of the book belongs to that novel"Morno Tahukaro".
Also take a 
look about my other books "Mogarana Phool","Chandani Raat",and "Avdhuti Rang"

Thanks and Jai Shree Krishn.

પુસ્તક વિશેની માહિતી કે ખરીદી માટે :
સંપર્ક ફોન નંબર :૭૩૨-૭૮૯-૫૪૬૯



આપ સંપર્ક ન કરી શકો તો આપનો સંદેશ મુકશો,યથા યોગ્ય જલ્દી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું

ઈ મેઈલ સરનામું :
ompainting@gmail.com-
available on e-bay in $7.00